ભૂરો બોલતો પોપટ લાવ્યો
બકાને સમજાવતો હતો,

પોપટનો ડાબો પગ ઉંચો કરો તો સીતા બોલે ને જમણો પગ ઉંચો કરો તો રામ..

બકો કે બેય પગ ઉંચા કરો તો.. ?
પોપટ કેય તો તારો બાપ હેઠો આવે.
????????

English Jokes by બાબા સત્સંગી : 111084373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now