સ્મિત આપીને ફક્ત ,
પ્રેમના પગથીયા ચઢાય છે..
સાહેબ
હૈયાના કમાડ ત્યારે જ ખુલે
જ્યારે આંખોમાં લાગણી ઉભરાય છે...

Gujarati Shayri by Naranji Jadeja : 111084366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now