આજે વ્હાલી ટિયાનો જન્મદિવસ છે.. આ પોસ્ટ માટે ખરેખર બહુ મોડુ છે પણ હજુ જન્મદિવસ પત્યો નથી. તો ચાલે. ટિયા ખુદ થોડું ઘણું લખે છે સાથે સાથે અહીં લખતા દરેક લેખકને પ્રોત્સાહન આપવું એ એનું કામ. સરળ સમજુ ને તોય નાદાન.. ક્યારેક ગંભીર સવાલો કરી મૂંઝવી દે તો ક્યારેક નાની નાની વાતો માં હસાવી દે.. ઈશ્વર તને હંમેશા ખુશ રાખે.. બાકી તકલીફ પડે તો અમારા માં વહેચી દેજે... જોડે જોડે હસતા હસતા સહી લેશું... જન્મદિવસ ની શુભેચ્છાઓ..?