? ? ? ?
?બકો લગન માં જમવા ગયો...
?ત્યાં પ્લેટ પર મૂકેલ *ટીશ્યુ પેપર* જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.
તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં
....
....
....
....
....
....
....
બકુડી એ રાડ પાડી.
ખાતા નહીં
....
....
....
....
....
....
હાવ *મોળું* સે.....??
?????????
? ? ? ?