કોઈ પણ કામ ક્યારેય નાનું નથી હોતું
બસ આપડા વિચારો જ હા વિચારો જ બસ મોટા થતા જાય છે..ને એટલે જ આપડે એ નાનું કામ પણ નથી કરી શકતા...!!!nd આ રોજ બરોજ નું tension will convert into frustation nd નવો એક depresssive વ્યક્તિ મળે છે દુનિયાને...so please grow up n actullly જે દિમાગ ના કમાળ બંધ કરી દીધા છે બસ એને તો ખોલતા શીખીએ આપોઆપ બધું જ ખીલતું લાગવા લાગશે..have a spiritual morning.
-Hina modha