ભૂરા નાં બાપા એ ભૂરા ને પુછ્યું , ભૂરા લાઇટ નું બિલ ભરાઈ ગયું ? ભૂરો ત..ત..ફ..ફ..કરવા લાગ્યો. બાપા એ ફરી પુછ્યું , ભૂરા મે કાલે પૈસા આપેલ તો લાઈટ બિલ ભરાઈ ગયું ?
ભૂરો કહે નાં બાપા , હુ લાઈટ બિલ ભરવા જતો તો , તો રસ્તા માં લોટરીવાળા ની દુકાન આવી ને પહેલું ઇનામ બોલેરો ગાડી છે , તો મે બધા પૈસા ની ટિકિટ લઇ લીધી ..! બાપા એ બહુ માર્યો ...
થોડા દિવસ પછી ભૂરા નાં આંગણે સાચે જ બોલેરો ગાડી આવી ... ઘર નાં બધા ભેગા થઇ ગયા ..! બધાં ની આંખ માં પાણી આવી ગયા ..! પણ ભૂરા નાં બાપા એ ફરી ભૂરા ને બહુ માર્યો ... !
બોલેરો ગાડી માંથી ઇલેક્ટ્રિકવાળા ઉતર્યા ને લાઈટ કાપી ગયા ...
????