"અરે પણ જગમોહનદાસ, આ જીપી તો તમારી બચત મૂડી...આમ ઉપાડી બાળકોને આપો એ શું...!"
"પ્રત્યુષ અને જાહનવીના ચહેરાની ખુશી એ જ મારી મૂડી...બાકી બીજા તો બધા કાગળિયા જ..!" જગમોહનદાસના ચહેરા પર અલગ સંતોષ છવાયો..!

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111083403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now