Gujarati Quote in Blog by jagrut Patel pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલી જાય જો કોઇ હવે તો નથી લાગતું ખોટું ,

વ્યસ્ત હશે પોતામાં એમાં ,કારણ નહીં હોય મોટું ..

પણ યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે ,

જો ને હવે તો આજને ભૂલી ગઈકાલના સ્મરણો
જાગે છે ...

Gujarati Blog by jagrut Patel pij : 111083058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now