The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શબ્દો અધરથી એવા તો સર્યા, જાણે... તસમસતાં ચુંબનમાં મીઠાશે ભર્યા. ***** સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
ગુલાબજાંબુની મીઠાશ માં ભડશે.... આપણી લાગણીઓની મીઠાશ.... સંગ બનશે અતૂટ એકમેકનો આ.....
@bhaveshbhai... ગુલાબજાંબુ આવ્યા એટલે આપણું પૂરું... @harita... જય શ્રી કૃષ્ણ...
??
aaje to mast mast mahefil thai ne...?? but...hu rahi gai live vachvama....??
wahh...@bhai....jai shree krishnaaa...
ha to aavu lkhoto dhmki j aapu ne!?
rohitbhai a jalo ne kaho to dhamki mare chhe
a કવિઓ ni મહેફિલ k સ્વીટ ni dukan???
જોરદાર... @seem... હું ગુલાબજાંબુ તું ચાસણી... આમજ આપણે રહીશું તો રહેશે મીઠાશ, સ્વાદ રહેશે સંગ આપણી...
તું રહેજે સદાય કોમળ હૃદયી જેમ હોય ગુલાબજાંબુ ભીતર થી સોફ્ટ..... હું રહીશ સદાય સ્વીટ ને એક તારની ચાસણી..... ભળી એકમેક માં ન થઈ એ અળગા ક્યારેય.....
@seem... એકબીજાને ગુલાબજાંબુ ખવડાવતા રહીશું... ☺️☺️☺️
એસીપી તમારે ઘોડે ચડવું છે? નીલા ની નંબર આપો તો મને
આમ જ આ નિઃસ્વાર્થ લાગણીઓનું ઝરણું વ્હાવતું રાખશું.... એ જ રીતે હું તુજ માં ને તું મુજ માં પ્રીત ની જ્યોત સદાય જ્વલંત રાખશું....આમ જ એકમેકમાં બની મીઠાશ ભળતા જઈશું....
લાગણીઓ ને તો આમજ વહાવ્યા કરીશ. તુજમાં મને હું સમવ્યા કરીશ. આ પ્રીત આમજ નિભાવ્યા કરીશ...
સમાઈ તુજ માં હું ખુદ ને ખોવા ચાહું તુજ માં.... ખોઈ ખુદ ને જ પામવા ચાહું તુજ ને..... મિલન તો થાય છે હરપળ જ્યારે તું લાગણીઓ વહાવી જીવંત કરે મુ જ ને....
@shefali... આ રાહ નથી આસાન એવું સાંભળ્યું છે, શું એ આપણું મિલન ક્યારેય કલ્પીયું છે..!!
આ બધું મને ના સમજાય... મને તો બસ તારીજ ખોટ વર્તાય.. મારે ક્યાં કોઈ અજય અમર થાઉં છે, બસ તારામાં જ સમાઈ જવું છે...
અનંત દિશાએ ફેલાવી દેશું.... આપણી આ અનોખી પ્રીત.... રંગશુ મેઘધનુષ નેય..... આપણા પ્રેમ રંગે.....
અળગા થાશે માત્ર તન જ.... મન તો રહેશે સદાય સાથે જ.... આ આપણો રુહાની ઈશ્ક છે..... જુદા છતાંયે એક જ.....
નવી દિશામાં મા ડગલા માંડે તુ, દરેક ડગલે સાથ મારો પામે તુ......, રંગાઈ જાઈશ તારી પ્રીત ના રંગે, ચડી જાઈશ ઘોડે હવે રંગેચંગે????
વાહ@ ચાહ ને જ રાહ બનાવીશું એમ જ જીવન આગળ dhapavishu
આ સપ્તરંગી થી નવોજ રંગ બનાવીશું, પછી એનાથી જ દુનિયા sajavishu
@ આ દિશા જાણે આપણી આવનારી એક નવીન ચાહ છે, એક ખાસ આપણી જ અનોખી રાહ છે...
વાહ @ તારા વિશ્વાસ ના સાથ પર તો ચાલુ છું, એટલે જ એક નવી દિશા માં કદમ mandu છું
@bhaveshbhai... આ સાત રંગને ભરી શું કરશું... ચાલો કાંઈક એવું કરીએ જ્યાં એક રંગમાં રંગાઈ ને રહેશું...
વાહ વાહ
જીવન સજાવવુ છે તારે સંગ, ભરવા છે જીવન મા સાતેય રંગ
ખુબ સરસ... @bhaveshbhai... આ લકીરથી જીવન ધપાવે રાખો, જાણે નવી લકીરમાં જીવન સજાવે રાખો...
@seem... તું હર શ્વાસમાં વસીસ તો પણ શું છે, ક્યારેક તો તારે જુદા થવું પડશે આ રુહ थी..!!
થશે ઓરતા પૂરા એ વિશ્ર્વાસ છે, સંબંધ આપણો એવો ખાસ છે
તરસ્યા નુ નીર છે તુ, મારી જીવન ની લકીર છે તુ
@ આ તારો સાથ જાણે વિશ્વાસ છે, આ શ્વાસ જાણે મારો શ્વાસ છે...
વાહ..અધીરા મનને થોડું કાબૂમાં રાખ, થશે ઓરતા પૂરા એ વાત વિશ્વાસમાં રાખ
આ સફરમાં તું હોય તો બીજું શું જોઈએ, એક તરસ્યા ને તારા જેવા નીરથી વધુ શું જોઈએ...
છતાંયે હર શ્વાસે લઉં છું તારું જ નામ..... શ્વશું છું દૂર પણ મ્હેકું છું તુજ માં જ બની જીવંતતા....
આ ઝાંઝવાના નિરના પ્રેમી મૃગલાં નય રે તરસ્યા..... નિરંતર નિઃસ્વાર્થ પ્રેમની લાગણીઓ.... વહેતી રહેશે સદાય આમ જ.... તારા તરફ હર દિશાએથી..... અનંત સુધી ફેલાવીશું આ પ્રીત ને અસીમ સફર માં હમસફર બની ને....
હું ભ્રમિત ના થાઉં તો કરીશ શું..!? જે શ્વ્સતા હતા ક્યારેક આ જીવનમાં આજે એ વસે છે કોઈકના જીવનમાં..!!
ભ્રમિત ન થા.... તું આમ ભ્રમિત ન થા.... વસીએ છીએ આપણે એકમેકના હૃદયે.... બની ક્યારેક આશ તો ક્યારેક વિશ્વાસ..... હર શ્વાસે એક જ નામ....
આમ પાસ રહેવું ને શ્વાસ માં સમાવવું એ કેમ મને ના દેખાણું..!? આ મૃગઝળ કે ઝાંઝવા ના નીર તો નથી ને..!!
તમે છો એ જ ખાસ છે.... ભલે હો સામાન્ય કે અદ્ભૂત..... મુજને તુજ મિલનની આશ છે.... મન દોડે ચારે દિશાએ આજ.... દૂર છો પણ એહસાસ પાસ છે..... એ જ ખાસ છે....
વાહ... આમ આટલો તું મુજને ચાહ માં, હું રહ્યો એક સામાન્ય જન માનસ મને આમ ભરમાવ માં...
મુજ અસ્તિત્વ જ તુજ થકી શક્ય છે..... તુજ થીજ અધરની લાલીમા છે.... તુજ થીજ નયનો માં પ્રેમનું અમીબુંદ છે..... તુજ થીજ હૃદયેથી અવિરત વહે છે લાગણીઓનું નિઃસ્વાર્થ ઝરણું......
@tiya... આજે મારે રજા છે એટલે... ☺️☺️☺️...
wah ketla time pachi a mehfil dekhay che ...
ખુબ સરસ... @seem... પ્રીત આ જન્મની હોય કે હોય જન્મો જન્મની, આ અધર તારાજ રહેશે આ સહ અસ્તિત્વમાં...
વાહ... @shefali... આ લાલાશ જોઇ મનમાં ભાવો એવા જન્મ્યા, જાણે આલિંગનમા સમાવવા મન અધીરા બન્યા...
તરસતા રાતા રાતા અધરમાં..... ગુંજન કરતો તુજ ચહેરો.... વસી ગયો મુજ હૈયે.... જાણે પ્રીત આ જન્મોજન્મની....
શરમના શેરડા મોઢા ઉપર એવા પડ્યા જાણે ગુલાબની લાલાશ થી મેં ગાલ મઢયા...
વાહ... ખુબ સરસ... @seem... આ અધર પર ત્યારથી એકજ નામ છે, તું મારી રાધા જાણે તારા માટેજ આ શ્યામ છે... જય શ્રી કૃષ્ણ...
જોયા તમને પહેલી નજરે ને થઈ ગયા અધરના ખૂણા પહોળા..... નજર તમારીય મળી એ નજર ને તો અમી વર્ષા થઈ જાણે.... આ આખાય જગમાં....
ખુબ ખુબ આભાર... @hiral... જય શ્રી કૃષ્ણ... @bhaveshbhai... @tiya... જય શ્રી કૃષ્ણ...
wah rohitbhai ...
wahh... good morning both... jay shri krishna
વાહ...જય જિનેન્દ્ર
☺️☺️☺️... ખુબ સરસ... @ આ તો જાણે હતા અધર કે હતી ચાસણી, એકમેકમાં ભળ્યા તો થઈ આ વાત અનોખી... જય શ્રી કૃષ્ણ...
વાહ, એ મીઠાશમાં અમે એવા ભળ્યા જાણે ગુલાબ જાંબુ ચાસણીમાં ડૂબ્યા...હા હા હા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser