The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા વાંધો નય લેતી આવ નાસ્તો હાલ...કાલે રોકડા આપી દયસ..જા
હાતો હાલો હું ચા પીવડાવું તમે નાસ્તો કરાવો હાલો.....????
બસને બેના...એક ચા માં આવું સાવ કઈ દેવાનું...
આમને માંગવા સિવાય કંઈ આવડે કે નઈ..???...લુખાવ...??
હાહાહા...હાલો ઇ માનમાં ચા પીવડાવો કોક..
હાંહાહા મને હમજાય એટલે મુક્યું તમને નો હમજાય હું શું કરું એમાં
ખોટો પાવર નઇ હો બધું સમજાય છે એમને આતો હું ચેક કરતી હતી કે તમને ય સમજાય છે કે એમ જ...??????????
એમને નો હમજાય કેતન ગણી ગણી હમજાવું પડે પણ તનેય ના હમજાણુ નવાય લાગી???
બન્ને સરખા જ છો...કોને કેવું આમાં...???????????
શાયરી ભોળી ને મતવાલી....??????????
ખમ્મા ખમ્મા માં ખમ્મા...તમને કાંઈ નથી કેતો હું...ઇ તો આ દિનેશભાઇ કયે છે
કેતનભાઇ??????????????
ઓકે...મતલબ આ જગડુશા ને અંકેતાજી ને સમજાણુ નથી એટલે એને ચયડો છે...એમ કેવાનું થાય છે ને તમારું...હાહાહા
હાંહાહા હા છે મારી શાયરી તો સાવ ભોળી મતવાલી છે અને કેતન ઊંધો ગેસ સમજે નહીં એને ચઢે???
આને ખરેખર ઊંધો ગેસ ચયડો છે આજે...પાક્કું
એટલે મતલબ કે કોઈક તો છે જ એમ ને...???????????
???
ના સાવ રૂહ જેવી છે બેસી જશે એતો
હાહા કેતનભાઈ..???????????
દિનેશભાઇ..વજન વધારે હશે...એના કરતાં ખુરશી ઉપર બેહાડો..હાહાહા
અમે ક્યાં જાયે.....???
જય શ્રીકૃષ્ણ...આજે પેલી વાર આખું લયખું...હાહાહા
કોમલ????
મારી શાયરી ની આબરૂ કાઢી શું કહું હવે એનું મારે એને પાંપણ ની પલકોમાં બેસાડવી છે તમે જાવ તો
tame abhar mano a saru lage?? etle keva aavi ti? jai shri Krishna
background ma mohi gya etle muki didhi...?????????
લે આ હજી ગ્યા નથી...લપરિબાય...હાહાહા
આંકુ સાચું કીધું તે...DP ne khbr j નઇ પડી ..એટલે. જ કાઈ બોલ્યા નઇ પોસ્ટ નું...???????
haaa have abhar manvani jarur nathi
ઓહોહો...બોવ મોટી મહેરબાની હો જગડું...હાહાહા
ha કોમલ હવે છે એવા તો સુ થાય.......આપણે ઘોઈરું કરી દેવાનું.....??????
હું કોઈ હારે નથી લડતો..હો..
સારું હવે જાવ બધા કામ કરો અને કરવા દો કોક ને??
jignasha aa ketanji nu aavu j revanu ketlu lade che jo ne ladaku
હાયસ ઝાડ પયડુ ને જગ્યા થય...ભાગો ભેંસ જી જલ્દી...હાહાહા
અંકુ આ લોકો બાધવામાંથી ઊંચા આવે તો મને જવાબ મળે ને....હાહા બિચારી પોસ્ટ ની તો કિંમત જ નથી ?????????
???? chalo have hu jaav aava navra manaso sathe kya lap karvi jsk
ખરેખર...મારા સિવાય આયા બધાય ને હડકવો ઉપડ્યો છે...
કેતન આવું ના કેવાય હો છોકરી ઉદાસ થઇ ગઈ જો
Jigs .. DP bhai ne pn aama kae samjanu nthi, aa to aemne background joe ne post kryu ?
simple shabd ni ijjat nai kadho ketanji?
em che?? to ravan thi upar ni post pr je aavto hoy bs a j che aa
ઓય...સિમ્પલ માણસ છું હો
તો રાવણ ક્યાં સતયુગ માં હતો કલિયુગ માં જ હતો હો કોમલ
are dineshbhai ravan kartay jaay em che ravan nu kalyug nu updated version
દિનેશભાઇ...ઊંધો ગેસ નથી ચયડો ને...હાહાહા
કેતન રાવણ છે એમ કહો છો કોમલ??
જરાક મતલબ સમજાવશો..pls...??
tamara jem to nai ne lathth buddhi bhul hoy toy na svikare...
એમાં સેનું અભિમાન...ખરેખર જાડી બુદ્ધિ છે તમારે કોમળજી
હું વિચારતોજ તો...કે કોક મફતિયું મજા લ્યે છે ફ્રી માં...ઠીક એ તમે છો એમને...હાહાહા
jo bas aa j abhiman to ravan no noto gayo tamaro km no jay nai ketanji??? @dineshbhai to vandho nai
ભૂલ હોય તો મનવાની હોય...
દયા ડાકણ ને ખાય કોમલ હું કઈ ના કહું બાધો કેતન ને તો જીતવા નઈ દવ હું હો???
free ma entertainment mde che DP bhai, bajva dyo ne ???
hu to kyar ni a j kav chu bhul to manvi j nathi ne tamne potani
કોણ જાણે ક્યાં કાળ ચોઘડિયે કેમ છો એમ પુછાયગ્યું...
a tamne to evu j jose ne pn mane koi farak nathi padto tamara badha shrap no bhagvan jove j che kon papi che
કોમળજી તમારા પાપ નો ઘડો ભરાય ગ્યો...હવે બસ વેલા મોડો ફટાક્યો ફૂટી જાહે જોજો...સારા માણસો ની હાયું લીધી ને
dineshbhai tamne jaray daya nathi aavti mara pr juo ne ketlu badhe che aa kankodabhai n pacha tame ko cho k badho aavu thodi hoy
?
background ના લીધે જ શાયરી ચમકે છે અંકુડી હો???
હાંહાહા ભલે બાધો તમ તમારે જીત એકેય ની નહિ થાય હો પણ????
kon k che bhalai karvani sachvi ne muki rakho tamne j kaam lagse?
મેં ખાલી કેમ છો પુયછું એમાં કોમળજી બાધવા મંડ્યા...ભલાઈ કા તો જમાના નહિ રહા
a reva do tamne ladavta j aavde che ketanji dineshbhai aamne badhvanu chalu karyu
હું નય ભાઈ...આ ડોશીમાં...
એમનય કોમળજી તમે આ અંકેતાજી ને આવું કા કીધું...ચાપ્લુસી કરે એમ...
કેમ બાજો છો બન્ને બાજવા માટે પોસ્ટ મૂકી છે મેં હે.... ...?
haaa pn kadar kya che tamne?
ક્યાં છે ચાપ્લુસી...
તમને ચિંતા...અમારી...બોવ હો
jo jo chaplusi che ne
ભાઈ દિનેશભાઈ સાયરી કાઢી નાંખો ખાલી બેકગ્રાઉન્ડ રાખો...એવું અંકેતાજી એ કીધું...બરોબર ને અંકેતાજી...
a j to vandho che tamara jeva khotadao a rakhvo joia dar ame tamari chinta karia che bolo
ભગવાન નો ડર રાખે તમારા જેવા...બાધોળકા...
DP bhai shayri to thik pn backgroundm che ho baki???
aatlu badhu khotu bolo ne to swarg ma su nark ma pn jagya no male....khabar nai aa loko ne bhagvan no dar j nathi
ચાપ્લુસી...હરામ જો કોઈદી કયરી હોય તો
haaa to ene mansai na kevay chaplusi kevay je tamara ma kuti kuti ne bhari che
એવી વેરભાવના નો આવડે...બધાય ને બોલાવી અમેતો...હાહાહા
a bhale ho ame aava j sara no posay ne to vaat j nai karvani ka
ઇ અમારી માણસાઈ છે....તમારી જેમ વળકે વાત ની કરી...
haaa to su leva pucho cho panchayatiya
સુ જમાનો આવી ગ્યો છે...માણસ ને ખબરઅંતર પૂછી તોય નો ગમે...બોલો...
tame tamari gadhedi nu juo dodha
હા એમ...અને ચમ્પુ...??
maja ma ho?
લે આલે...કેમ છો એમેય નય પૂછવાનું
aa tamari post che???
કેમ છો કોમળજી...મજા માં ને...
waaah shayar
વાહહહ...સરસ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser