motivational quotes
આ સુવિચાર આપણને કામ કરવાની પ્રેરણા થી ભરપુર કરી દે છે. આ સુભાષિત માં કહેવામાં આવ્યું છે કે કામ હંમેશા દિલ થી માં લગાવીને કરવું જોઈએ.જો કામ માં આપણે આખું માં લગાવીને કર્યું હશે તો તે કમાણી શરૂઆત જરૂર થી પ્રગતિ થી થશે અને તેનો અંત ખાલી સફળતા જ હશે.