બુલેટ ટ્રેન એવા દેશો માટે છે
જ્યાં સમયની અછત છે,
ભારતમાં તો બાયું ગાડી રિવર્સ લેતી હોય તોય સાત જણા પાછળ ઉભા રહીને
આવવા દો...
આવવા દો...
કરતા ટાઈમપાસ કરતા હોય છે.
????????

English Jokes by બાબા સત્સંગી : 111080779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now