અનોખીપ્રિતમાં મારી કેવી અજબ આ દીલદારી,

હું તો અલગારી જ,સાથે એય અલગા'રી...

Gujarati Shayri by Kamlesh : 111080656
KRUNAL 8 year ago

પ્રેમમાં કરવી પડે અઘરી તૈયારી, મોહ માટે નોંધાવી પડે નાદારી.

Namrata Kansara 8 year ago

હાહાહા હરિ...

હરિ... 8 year ago

hahaha...ave tame mohru perso..!! ?? @namrata didi.... but..aa kalpana na ઘોડા bov j dode 6e...??chanchal jivdo 6e... tamara jevi etle...?? ??

Namrata Kansara 8 year ago

લાગે મહોરું પહેરવું પડશે. બીક તો લાગવી જ જોઈએ. હા હા હા... By the way હરિ ડિયર, કલ્પનાને મગજ પર હાવી નહિ થવા દેવી. વાસ્તવિકતામાં જીવવું. છતાં, તમે મારા જેવા જ છો. હા હા હા...

હરિ... 8 year ago

ok..@motabhai... @namrta di...emna thi bik lage..tamara thi nai lage...

Kamlesh 8 year ago

જાન નહી જ્ઞાન દેંગે...થોડા હૈ તો બાઁટ લેતે હૈ

Namrata Kansara 8 year ago

બચ્ચે કી જાન લેલો ગે ક્યા...? કમલેશભાઈ મારું તો વિચારો....

Namrata Kansara 8 year ago

હરિ, ઘણું શીખો... અને એમનાથી ડરે એના કરતાં ડરાવવાવાળા ઘણાં મળી જશે અહીંયા... પહેલી તો હું... હા હા હા....

Kamlesh 8 year ago

હવે ની પોસ્ટમાં પ્રયાસ કરીશ ....હો...

હરિ... 8 year ago

@motabhai....m to me aaje vachi samji lidhu but..tame samjavso to na nai padu....

હરિ... 8 year ago

@namrata di...bas etlu j aavde 6e...aju to ganu karvu 6e.... @hina di...na heran nai karya pn toy ave mane bik lage emni .??

Kamlesh 8 year ago

હરી ખરેખર સંસ્કાર જાણવા જ છે ...?

Namrata Kansara 8 year ago

most welcome...☺

HINA DASA 8 year ago

હાહાહા આભાર નમ્રતા...

Namrata Kansara 8 year ago

હા હા હા હિના દી. યુ આર ટુ ગુડ. હા હા હા...

HINA DASA 8 year ago

પકડી પણ રાખે તને તે હેરાન નતા કર્યા ને એમને

HINA DASA 8 year ago

ના હો હરિ એ પાછા આવે પણ ખરા

Namrata Kansara 8 year ago

હમ્મ્... અરે હરિ! તમને તો ઘણું બધું આવડે છે. આટલું તો મનેય નથ આવડતું. હા હા હા... ડર તો લાગે. થોડીક વાર. બાકી એમને તો સદ્ગતિ મળી કહેવાય. એટલે બહુ ધ્યાન પર નહિ લેવાનું.

હરિ... 8 year ago

badha besva aave ne to emni j vato karya kare to badhare yaad aave ne bik jevu pn lage rate...??

હરિ... 8 year ago

ok...@piyu di...@namrata di... me man ma j ગજેન્દ્ર mox no path ne shiv panchaxar સ્તોત્ર to kru 6u.. ne book lai ne besvama to mara ger ma evu 6e k bov badha niyam lagu pade 6e...

Namrata Kansara 8 year ago

અરે હરિ, તું કાઠી છે મારા જેવી, એ તો ખબર પડી ગઇ. છતાં, ફોનમાં ગાયત્રી મંત્ર, ઓમકાર, ને બીજું ઘણું આવે. ઘરમાં ધાર્મિક પુસ્તક કે જોકની ચોપડી ને બીજું ઘણું હોય. અને ન આવડતી બાબત મનમાં પણ શીખી શકાય...☺

p 8 year ago

pn a sanatan satya chhe ...j avyu ane javanu j chhe ...pn ha ek kam kar book vanch a to koi na ny pade ..

p 8 year ago

ohhhh....om shanti ..

હરિ... 8 year ago

ne..mara foi j dev thai gya 6e to rate ger ma bik lagya kre e judu...??

હરિ... 8 year ago

amna to ger ma sok 6e...tv pn nai jova deta ne phone pn use karvani na pade...?????

p 8 year ago

hari ...mr.been jo maja avse ...hahaha

Namrata Kansara 8 year ago

વડીલોની વાત માની લેવી. સમજ આપોઆપ આવી જશે. અને બહુ નહિ વિચારતી....hmmm....☺

હરિ... 8 year ago

@namrata di.... ha..tamari vat sachi pn aato amna mara ger ma j maran prasang banyo ne me pelli var j aavu badhu joyu to janvani i6a thai gai...ger ma badha ne pu6yu to k tara kam ni vastu nhi tu taru kartoon jo...?? but..mare janvu tu etle

Namrata Kansara 8 year ago

અડધી નહિ ડિયર, બધાં જ એવા છે. ખસકેલ... હાહાહા...

Komal 8 year ago

ohh...to evi adadhi public to ahiya j mali jase hahahahaha

Namrata Kansara 8 year ago

કોમલ, અલગારી એટલે... આપણા બધામાં જીવતું ખસકેલપણું... હા હા હા...

Namrata Kansara 8 year ago

હરિ ડિયર... બધાંના રિવાજો અલગ હોય. પણ કહીશ કે એ બધું વાંચવાની જરૂર નથી. અત્યારે સામાન્ય રીતે વંચાયેલું ભવિષ્યમાં મન પર અસર કરી શકે. અકારણ જ. એના કરતાં મોટિવેશનલ વસ્તુ વાંચ. સિરિયલો જો. કાર્ટુનો જો. પણ, મોટિવેશનલ. હસવા માટે...☺

Bhavesh 8 year ago

vahh algari ni dildari

હરિ... 8 year ago

ohk...@di...pa6i kejo

p 8 year ago

16 sanskar vise hal samay bv ochho chhe mari pase ...to hamna nhi janavi saku ...

p 8 year ago

hari amare to samadhi de etle patni hoi k pati badha j mati apva jai ...2 month nu baby hoi tena hathe pn mati apave ...

હરિ... 8 year ago

અને મને 16 સંસ્કાર વિશે પણ જાણવુ છે... mane badha khbar nhi 4 5 sanskar yaad 6e..

હરિ... 8 year ago

પત્ની દેવ થઈ જાય પછી એનો પતિ સ્મશાન સુધી કેમ ના જાય..?? ને પોતાની પત્ની ની ચિતા ને આગ કેમ ના આપી શકે....??

Namrata Kansara 8 year ago

કમલેશભાઈ, આવા અલગારી માણસો એક કે બે નથી દુનિયામાં... ઘણાં હોય છે, ઘણાં... અને એને શોધવાની જરૂર ખરી? એને શોધાવાની પણ જરૂર ખરી?

p 8 year ago

puchh ne hari ..

હરિ... 8 year ago

badha ne maro 1 saval 6e pu6u...??

હરિ... 8 year ago

jai mahadev...@motabhai..

p 8 year ago

bhai good news ??

HINA DASA 8 year ago

વાહ અલગારીઓ વાહ

Tiya 8 year ago

wah saras ...

ધબકાર... 8 year ago

વાહ...જય શ્રી કૃષ્ણ...

Komal 8 year ago

potani masti ma??

p 8 year ago

komal.dhyan thi juo to.samjai jase ..

Kamlesh 8 year ago

કયું કોમલ? પહેંલું કે બીજું ?

Kamlesh 8 year ago

તો પછી બેના....

Komal 8 year ago

algari etle??

p 8 year ago

ha ho bhai hamna to alga ri j...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now