"સાવ અલગ છે તસ્વીર આ ભૂમિની,
મહાભારત વાવો ને ગીતા નીકળે, "

"જો જનક જેવા આવીને હળ હાંકે,
તો હજુ પણ આ ભૂમિ માંથી સીતા નીકળે. "

"જય ભૂતનાથ"

Gujarati Blog by Chetan Joshi : 111080319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now