પ્રેમની શરૂઆત Friendship થી થાય છે,
પણ કેટલીકવાર Friendship નો અંત પ્રેમના કારણે થાય છે !!

Gujarati Thought by Afsana : 111079639
Naresh Chaudhary 8 year ago

દોસ્તી માંથી થયેલ પ્રેમ તૂટવાની શક્યતા પણ બહુ ઓછી હોય સે

Afsana 8 year ago

ha e vat che pn frd hoy pchi premi thay pchi alg thay etle Same pn na joy je kyarek ek bija na bestfiend hoy

ધબકાર... 8 year ago

અફ્સાના...જેને સંબંધ તોડવો હોય એ કોઈપણ રીતે તોડે...નિભાવવા વાળા બસ નિભાવી જાણે...

Afsana 8 year ago

me joya Che rohitji

ધબકાર... 8 year ago

આ તો સંબંધોને બદનામ કરવાના બહાના છે. જય શ્રી કૃષ્ણ...

jd 8 year ago

dukh bhari dastan tari hoi evu lage che

Tiya 8 year ago

hmm right ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now