નશો સૌને હોય પોતાની પરંપરાનો ...
પછી એ ધાર્મિક હોય, સામાજિક હોય કે પારિવારિક;
ક્યારેક પોતાની અંગત માન્યતાને એકકોર મૂકીને પોતાનાંની આસપાસ રહેવાથી કેવો હરખ થાય નહીં ....?
આનાથી વિશેષ આનંદ બીજો ક્યો હોય ?
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111077682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now