English Quote in Good Night by વનરાજ સિંહ પરમાર

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ તરફ એક પગલું એટલું મોંઘુ
પડ્યું છે, દરિયો ભરી અમારે રડવું પડ્યું
છે.
સમય
તો હતો વસંતનો ને,પાનખરની જેમ
અમારે ખરવું પડ્યું છે.
પ્રેમ હોય તો આત્મનું મિલન પણ
કાચની માફક અમારે તૂટવું પડ્યું.
ક્યાં શોધું હવે એ
દુનિયાદારી ,પામવા તુજને અમારે દર
દર ભટકવું પડ્યું.
એવો હવે સમય નથી કે તું
મળે,જોવા તને અમારે વરસો તરસવું
પડ્યું છે.

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111077520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now