એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું કે
આ દિવાલ પર કંઈક એવું લખો કે

સુખમાં વાંચુ તો દુખ થાય
અને
દુઃખમાં વાંચું તો સુખ થાય

કૃષ્ણ એ લખ્યું

"આ સમય જતો રહેશે."

Gujarati Quotes by Riya : 111077388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now