Quotes by Riya in Bitesapp read free

Riya

Riya

@riya123


સંબંધોમાં વધારે નહીં પણ બે ચાર જગ્યા એવી રાખવી કે..
જયાં કોઈ હિસાબ ન હોય..
ફક્ત વહેંચ્યાનો આનંદ હોય...

આકાશમાં ઉડતા એક ફુગા ઉપર બહુ સરસ લખ્યું હતું....

*...કે જે બહાર છે તે નહી પણ જે અંદર છે તે માણસને ઉપર લઇ જાય છે...

Read More

જીવન કિસ્મત થી ચાલે છે
એકલા મગજ થી ચાલતુ હોત તો...

*અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત...*

અજબ રિવાજ છે આપણા દેશનો ,,,,

નજર મર્દૉની ખરાબ હોય છે ,,,

અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે..

કેવું સારું..

જો એકાદ સ્ટેથોસ્કોપ એવું પણ હોય,

જેમાં હૈયાની વેદનાં સંભાળાતી હોય.!!

એક જગ્યાએ સરસ
વાક્ય લખ્યું હતું.

જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો...

*"જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે એવું મેડીકલ સાયન્સ કહે છે પણ....*

*"જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે .*

Read More

ટીકા મા રહેલું સત્ય અને પ્રશંસા મા રહેલું જુઠ....

સાહેબ...

જો માણસ ને સમજાય જાય તો ઈતિહાસ કંઈક જુદો જ રચાય।...

Read More

હક્ક વગર નુ જયારે લેવાનું મન થાય છે ત્યારે મહાભારત નુ સજઁન થાય છે.....

પરંતુ હક્ક નું હોવા છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સજાઁય છે.

Read More

જીંદગીમાં બહુ ખુલાસા
કરવાનું ટાળજો મિત્ર...

કેમ કે

સામેના વ્યક્તિ હંમેશા...
પોતાનાં લેવલે જ વિચારશે...