હવે છોડી દેજો ઉદાસીના આકાશ ને,
કારણ કે હવે પ્રેમ મળવા આવે છે.
હવે છોડી દેજો વહાણ ની પત્વાર ને,
કારણ કે હવે મોજા મળવા આવે છે.
હવે છોડી દેજો મૃત્યુ ના ભય ને.
કારણ કે હવે જીવન મળવા આવે છે.
હવે છોડી દેજો ભક્તિ ને,
કારણ કે હવે ખુદ કૃષ્ણ મળવા આવે છે રાધાને.
- નીલ