આ હું જ છું મારાથી એવું કેમ વર્તાઈ જાય છે..!!

એક એક શબ્દમાં અહમ કેમ આવી જાય છે..!!

જ્યાં સંબંધની વાત છે ત્યાં કેમ સ્નેહીઓ જ દુખી થઈ જાય છે..!!

આંખના પલકારે થતી વાતમાં પણ ભીનાશ કેમ વચ્ચે આવી જાય છે..!!

Gujarati Good Night by ધબકાર... : 111077019
Purvi Jignesh Shah Miss Mira 8 year ago

ane apar aa samay na dariye pan jane tala kem vagi jay che.

Tiya 8 year ago

jay shree krishna rohitbhai ...

Simran Jatin Patel 8 year ago

ચલ કરીએ એક નવીન પહેલ..... હું ને સદાય માટે વિસરી જઈએ.... ને થઈએ તું માં એકાકાર..... ત્યારે જ ભીનાશ થશે ચમક માં તબદીલ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now