The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
hai.
wqhh....@di...aa kevu potana thi kai dur javay..??
ના pજી...હું કોઈદી કોઈને કવ જ નય કે તમે વિલન ને સારો કયો...જેને વિલન ગમતા હોઈ ઇ સારા કયે....એમાં આપણે સુ...
vilan ne pn sara kevdavo ketanji...
ના હો હું કઈ વિલન નથી...
આભાર અમિતા...noon ma j post Kari
aha shefali.. savare time j na malyo ..khub saras .. short n sweet
હાહાહા કેતન તમને વિલન જેવી હવા હોય તો મને તો આવે એમાં નવાઈ નહિ
ha to sakhi star j છે
અરર સેલ્ફીજી આવું ક્યાં કઈ દીધું તમે...હવે હીનાજી ને ફિલ્મસ્ટાર જેવી હવા આવી જાહે
હાહાહા
progress che
ha ha ha.. Chalo saro pr
હાહાહા તારી સંગત ની અસર
સખી તું ફિલ્મી થઈ રહી છે...હા હા હા
વાહ શુ વાત કરી જીવ લઈ લીધો તે તો
તું જીવનમાં આવી ત્યારથી સખી...
આલે આવું ક્યારે બન્યું જીગરી... વાહ
બની શ્વાસ તું મારામાં ધડકે, એટલે જ જિંદગી મારી સપ્તરંગી બને
સરગમને સૂરોનો તાલ મળે,ધડકન બની તું મારા રુદિયે વહે...
આભાર rupal @ વાહ...મારામાં વસે છે તું ધડકન ની જેમ એટલેજ જિંદગી ચાલે છે સૂરીલી સરગમ ની જેમ
વાહ... ખૂબ સરસ... તને ખુદથી દૂર કરવા હું નથી, બસ તારામાં છુ બીજે ક્યાંય હું નથી. હાહાહાહા
આભાર @ mayu અને @ કમલેશ
હા હા હા.@ પિયુ અને રોહિત...આભાર
આભાર @ હિરલ @ કેતન
ખુબ સરસ
જબરું....વાહ...
vah...mast ..bv dur avo to rajkot aavjo ...hahah
ખુબ સરસ...સ્નેહ છે કે પૂર..!!?☺️☺️☺️...@ આ મારા સ્નેહમાં આમજ તરબોળ કરવી છે, તને તારાથી દૂર કરી મારામાં ભરવી છે...
વાહહહ ખૂબ સરસ
mast...
આભાર ટિયા
વાહ ચેતન જી...આભાર દિનેશ
wah mast ....
સરસ??
નથી આવવુ મારે મારી પાસે...યાદો માં તો યાદો માં રહેવું છે તારી પાસે...
to barabar...mne to chinta Thai gai
life ગાર્ડ જેકેટ perine padvanu????
આભાર અશ્ક...
આભાર એસીપી...વાહ વાહ.. તરતા તો આવડે છે ને.!?
are wahhhhhh!!!!
આ તારા સ્નેહ નો ધોધમાર વરસાદ મને તારી તરફ તાણી લાવે
vahhhh
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser