Gujarati Quote in Motivational by Semsan Christian

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝેર કોને કેહવાય ???.......

જીવન માં જે વસ્તુ જરૂરિયાત કરતા વધારે હોય તે ઝેર કહેવાય.

ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય,
અભિમાન હોય, પ્રેમ હોય,
પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત......... સેમસન ખ્રિસ્તી

Gujarati Motivational by Semsan Christian : 111075949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now