રાષ્ટ્રીય યુવા દિવસ ની શુભેચ્છાઓ
થઈને જ રહેશે હશે જે થવાનું
એટલું વિચારી નથી બેસી રહેવાનું
ડગર ના મળે તો ડગર તું કંડારી
અંતર ને ગમતા નગર પર જવાનું
વહેતીજ રાખ વિચારોની નદીને
સંઘર્યે તો પાણી ગંધાઈ જવાનું
હૈયું બનાવ એક સાગરના જેવું
કચરો તો જાતે કિનારે ધકેલવાનું
તુજપર નભે કે તું શું કરવાનો
બેસી રહેવાનો કે વીરો યુવાનો..
#કલ્પતરૂ
#nationalyouthday