English Quote in Romance by Nikita Senghani

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ
પ્રેમ કોને કહેવાય..?
આ નાનો અને ટૂંકો અઢી અક્ષરનો શબ્દ પ્રેમ... હંમેશાં દરેક વ્યક્તિને એક નવો અને રંગીન અનુભવ કરાવે છે. જે નિઃસ્વાર્થ એકબિજા પ્રતે ઉદ્ભવતી લાગણીઓની અનુભૂતિ છે..જયાં ન તો કોઇને પામવાની ઇચ્છા હોય અને ન કોઇને ખોવાનો ડર..

English Romance by Nikita Senghani : 111073733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now