પ્રેમ
પ્રેમ કોને કહેવાય..?
આ નાનો અને ટૂંકો અઢી અક્ષરનો શબ્દ પ્રેમ... હંમેશાં દરેક વ્યક્તિને એક નવો અને રંગીન અનુભવ કરાવે છે. જે નિઃસ્વાર્થ એકબિજા પ્રતે ઉદ્ભવતી લાગણીઓની અનુભૂતિ છે..જયાં ન તો કોઇને પામવાની ઇચ્છા હોય અને ન કોઇને ખોવાનો ડર..

English Romance by Nikita Senghani : 111073733
Lalbha Dholera Chudasama 5 year ago

એક બીજા ને સંપૂર્ણ આહુતિ આપો તે સાચો પ્રેમ

Vishal Dantani 5 year ago

પ્રેમ એટલે કંઈ નહી ને પ્રેમ એટલે બહું બધું !!

Vishal Dantani 5 year ago

પ્રેમ એટલે પ્રેમ જેવું કંઈ નહી,

Nikita Senghani 5 year ago

haan ...sure tirth i visit this link...

Vasani Kalpesh 5 year ago

પામવું એ સરળ છે પણ છોડવું એ મુશ્કેલ છે. કોઈની ખુશી માટે ખુશ થઈને છોડવું એ જ પ્રેમ છે.

Vasani Kalpesh 5 year ago

પ્રેમ એટલે જ્યાં રાજી ખુશીથી છોડવું. ત્યાગ , સમર્પણ , છોડવું. કોઈ માટે હંમેશા હારવા તૈયાર રહેવું. ચહેરા પર હંમેશા સ્મિત જોવું.

ABC 5 year ago

-- Jyoti Vaghela માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111074100

ABC 5 year ago

Hello Nikita ji if you want to listen wonderful poetry on love please check out below link

Nikita Senghani 5 year ago

thanks a lot...to tirthbhai...for ur..supportive reply..??

Nikita Senghani 5 year ago

thank you..frnds..tamrareview apva mate..

ABC 5 year ago

આપણે આશાવાદી રેહવું જોઈએ! આદુનિયા હજુ પ્રેમ જીવંત છે !

Krina 5 year ago

@તીર્થ ભાઈ....બની શકે ક્યાંક હશે ને હું જોઈ ના શકતી હોઉં...

ABC 5 year ago

krina ji ! હજુ પણ ક્યાંક હશે આવો પ્રેમ પરંતુ કદાચ આપણે તેને જોઈ નહી શકતા હોઈએ !

ABC 5 year ago

wonderful !????

Krina 5 year ago

@નિકિતા દીદી...વાત તો તમે સાચી કરી.. પણ લોકોને મન પ્રેમ ની પરિભાષા હવે આ નથી રહી...હવે સ્વાર્થ થી પામવાની ઈચ્છા ને ખોવા નો ડર વધી ગયો છે..પ્રેમ માં મળવું એ જરૂરી નથી..પ્રેમ થી વાત કરવી જરૂરી છે...પણ જોવો દરેક ઘર માં આશિક જોવા મળશે પણ સાચો પ્રેમી કોઈ નાઈ મળે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now