सोचा था...


Locker मे दिल को lock ? ओर
मेरे छोटे से दिमाग को Unlock ? करूंगी..



But...? मेरी post ही खुद MB मे lock हो गई.. ओर उसके साथ मेरा दिमाग भी lock हैं..??




अब आप मुझे अच्छा सा दिमाग gift कर सकते हो...?


?? ????

Gujarati Jokes by હરિ... : 111073403
Jignasha Parmar 8 year ago

બપોરનું નથી...રાત નું જ હતું હો...સાવ...hhhuunn?????

Ketan 8 year ago

બોલો આ બપોરું નું ખાવા નું હાલે હજી આને ધરો નથી...કેટલુંક ખાહે...હાહાહા

Jignasha Parmar 8 year ago

ચાલો હું જમી ને પછી આવું હો...???????

Jignasha Parmar 8 year ago

etle j પૂછી ને જ ખવાય...@હરિતા@હિરલ...હોટલ નું વાસી vadhyu હોય...????

Ketan 8 year ago

અરે આ તો જગડુશા ને કીધું ખાલી ખોટુ બાકી તાજા જ છે ચકાચક...હાહાહા

Ketan 8 year ago

બુડબક એટલે..અક્કલ નામની વસ્તુ ની ખામી હોય એવા માણસો...

Hiral 8 year ago

ketanji sav avu hoy... ???

Ketan 8 year ago

આમાં સુ હુમલો બોલવાનો જગડુશા તમારે તો આવા 50 પીઝા ખાવા પડે ત્યારે પેટ ભરાય..હાહાહા

હરિ... 8 year ago

oo..baaa.....3 varas.....?? sav aavu....??

Jignasha Parmar 8 year ago

tame આફ્રિકા. ને હજી bhuila નથી કેમ..???યાદ આવતી હસે ને...gf ni..??????????

Ketan 8 year ago

ના 3 વરસ પેલાના છે.....બુડબક તેમાં

Jignasha Parmar 8 year ago

તો હું હુમલો બોલવું...????????

Ketan 8 year ago

ના રાજકોટ બાજુ નય આવવાનું સપના માં...આમ ક્યાંક આફ્રિકા બાજુ જાવ...હાહાહા

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ ..તાજા જ 6 ને...?????

હરિ... 8 year ago

ohk...@hiral lai jais...ho.... @ktan ji....ok...aave aabhar nai aave ho....badhu japati j lai su...kidha vagar...??

Jignasha Parmar 8 year ago

ધ્યાન રાખવું હો...ગમે ત્યારે સપના માં આવી શકું...???????????@કેતનભાઇ...???????

Hiral 8 year ago

eto khai lidhu ne pachi kidhu...??

Ketan 8 year ago

જો આ હિરિલજી એ પણ થેન્ક્સ કીધું...

Ketan 8 year ago

આભાર કીધા વગર ખાસો તો કાઈ પેટમાં નય દુખે...

Hiral 8 year ago

ketanji .... thanks ho pizza mate.... @ jp avi jaisu leva ho.... @ hari mane pan lai jaje jode...

Ketan 8 year ago

વંથલી ગામની એકમાત્ર પઢીલિખિ ભટકતી આત્મા છે...આ જગડુશા...હાહાહા

હરિ... 8 year ago

le...khava aapyu etle aabhar kidhu....@ktan ji... @jp...ok...e baju aavis tare lai jais...ho...??

Jignasha Parmar 8 year ago

હોરરર નથી હો....વામન જન્મસ્થળ 6 હો...hhuuunnn..કેતનભાઈ રાજકોટ કરતા સારું જ 6 હો...????????

Ketan 8 year ago

ભટ્ટજી..પેલી વાર સાંભળ્યું ને...મને તો હોરર મુવી નું નામ હોય એવું લાગે...વંથલી...હાહાહા

Jignasha Parmar 8 year ago

જૂનાગઢ...તો સાંભળ્યું ને...?? બસ એની જ બાજુમાં...

Ketan 8 year ago

આભાર કીધું...મૂકી દયો પાછા નથી ખવડાવવા..ભટ્ટજી

Hiral 8 year ago

jp kya avu hu.... hari mane leti jaje ho...??

હરિ... 8 year ago

hahahaha....etle to kidhu...@jp... but aa tamaru gam nu nam j me peli var sabhdiyu... @ktan ji.....2 tukda lai lidha ho...aabhar....

Ketan 8 year ago

વંથલી જતા નય કોઈ...ભૂતિયું ગામ છે ઇ

Ketan 8 year ago

દાન...આ જગડુશા એકજ કરે છે...

Ketan 8 year ago

હા ખાઈ લ્યો પીઝા...ખાવા માટેજ છે

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ અને દાન ?????વિશ્વાસ ના આવે એવી વાત કરી હરિતા...??????????

Jignasha Parmar 8 year ago

વંથલી...આવી જાવ મારી ઘરે....??

હરિ... 8 year ago

li....@hiral..same to same....dp...??

હરિ... 8 year ago

@ktan ji....aa pizza nu dan kro 6o k su...?? badha ne....??

હરિ... 8 year ago

but...@jp..kya aavisu....???

હરિ... 8 year ago

hahaha.....@maylu...to tu data nai bane...dimag no.....?????

Jignasha Parmar 8 year ago

દોડીને આવજો હો...?????હા હિરલ તમે પણ હરિતા સાથે આવી જાવ...

Hiral 8 year ago

ha..hari na j chori thava devay... jp mane pan aapje thodu...??

Ketan 8 year ago

મયલું ભાઈ...સાવ આવી હાલત...હાહાહા

Jignasha Parmar 8 year ago

હાહાહ...@maylu...????????

હરિ... 8 year ago

ha...@jp..aavu 6u..ho...leva.... @hiral....ha...pn e aapda hath ma 6e...chori thava devi k nai....??

Maylu 8 year ago

mara pase pan magaj nathi....thoduk 6 te pan amuk time e j restarat karvu pade....hahaha

Ketan 8 year ago

હા તો ત્યાર ના સમય ની લુખ્ખી બસ...હાહાહા...

Jignasha Parmar 8 year ago

are.. તમારે જ્યારે ચા પીવી ti ત્યારના સમય ની વાત કરું છું....??

Jignasha Parmar 8 year ago

are.. તમારે જ્યારે ચા પીવી ti ત્યારના સમય ની વાત કરું છું....??

Ketan 8 year ago

કટોકટી ની પરિસ્થિતિ....આવી અમીર ઘરાના ની છોકરી ને...માયનામાં નથી આવતું હો...

Jignasha Parmar 8 year ago

hahaha...mgaj y chorava mainda...આયાં તો...???

Jignasha Parmar 8 year ago

કટોકટી ની પરિસ્થિતિ માં તમને ચા પીવી હોય તો ....શું થાય...??????

Ketan 8 year ago

એક ચા ય નતી પીવડાયવી યાદ છે ને...દાન ની ક્યાં વાત કરો છો...જગડુશા

Hiral 8 year ago

ha... sachvi ne j rakahy ho... nai to chorai jay...??

Jignasha Parmar 8 year ago

હા હરિતા...આવી. ને લઇ જાઓ.....?????

Jignasha Parmar 8 year ago

આટલું આટલું દાન કરી ને પણ...લૂખા જ દેખાયે...????@કેતનભાઇ...

હરિ... 8 year ago

@bhai....tame 0.001% aapjo ho...to pn mara ma to overflow thai jase....???

હરિ... 8 year ago

aabhar....@bhai....?? haaiisss....chalo....mane to dil ane dimag banne na દાતાાઓ aaje j mali gya....?????

હરિ... 8 year ago

@hiral... ha...ene j aa jamana ma bachavi ne rakhvanu 6e...etle locker ma muki didhu... @jp...ha..to tamari pase 6e ne..thodu aapi dejo...srs joi ne...??

હરિ... 8 year ago

ha..@simmi di....dil to sachvi ne muki rakhyu 6e...loker ma... but...dimag o6u 6e to e joi 6e... @ktan ji...sachi vat..me dimag no o6o use kru 6u... @shefali di...repost kem..?? khbar na padi...

Ketan 8 year ago

હા ખબર જ છે...જગડુશા..તમારી પાસે મગજ નથી...હાહાહા...મગજ વગરના લુખ્ખા...

Jignasha Parmar 8 year ago

*કેતનભાઇ...

Jignasha Parmar 8 year ago

hahaha તમને મારી બોવ ખબર...hhuunn???????

ધબકાર... 8 year ago

હા...કરવું પડશે...

Ketan 8 year ago

ખોટું..

Jignasha Parmar 8 year ago

hahaha????? આવું ના મંગાય હો....કોઈ પાસે હોઈ ના હોઈ......btw મારી પાસે તો 6 જ હો....???

Hiral 8 year ago

hari .... dil ne pan lock karay....??

Shefali 8 year ago

હરી.. repost Kari de

Ketan 8 year ago

હા બરોબર છે...અમથુય દિમાગ નો ઉપયોગ તો કરવો હોય નય...હાહાહા

Simran Jatin Patel 8 year ago

હરિ.... દિમાગ વગર ચાલસે.... જીવી શકાય....એના વગર.... પણ દિલ સાચવીને રાખજે....એના વગર નો જીવાય....

હરિ... 8 year ago

aa ખડપીઠ etle...?? ne bhusu su kam bharu...tame j aapi do ne tamari pase hoy to.....??

Ketan 8 year ago

એક કામ કરો ખડપીઠ માં જાવ અને ત્યાંથી થોડું ભૂંસુ લઇ લો ને મગજ માં ભરી દયો...હાહાહા

હરિ... 8 year ago

hhahaaha....માણસનું....

Ketan 8 year ago

અરે બોલોને કેનું જોય છે...બકરીની...ભેંસનું...મીંદળી નું...તમને જે ફાવે ઇ બોલો

હરિ... 8 year ago

ok...@di...by...pa6a jaldi aavjo ho....all the best...

p 8 year ago

hahaha hari chal rakh to bas hu jav have ho ....reading time ...

હરિ... 8 year ago

na...@di...koi na joii ye...ave...tamaru j barobar 6e....???

p 8 year ago

hari koi dil pn aptu hoi to maru pachhu api deje ho...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now