Gujarati Quote in Shayri by Bhole

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રણ ના ઘુડખર ને જાંજવા ના જલ પૂછે છે છે હજી વિશ્વાસ.
મારી કબર ઉપર કાગડો આવી ને પૂછે છે છે રહી ગયા હજી શ્વાસ.
શા માટે તે કર્યું આવું મારી જોડે
મારા તૂટેલા ફૂટેલા સ્વપ્ના ની સ્મશાનયાત્રા પૂછે છે છે હજી બાકી કઈ આશ.

Gujarati Shayri by Bhole : 111073300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now