Gujarati Quote in Questions by Krina

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પરણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે
કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે.
એ પતિ ને કહી શકતી નથી કે તમે મારી સાથે
મારા પિયર માં આવીને વસો, અને પિતાને
કહી શકતી નથી કે તમે મારા સાસરામાં
આવીને રહો...
(બહુ વરસોથી એક છોકરી ની વિદાય કરવામાં આવે છે...હું બદલાઈ...તમે બદલાયા ...સમય બદલાયો....જમાનો બદલાયો...પણ આપડી આ પરંપરા છોકરી ની જગ્યા એ છોકરા ની વિદાય થાય એવું ક્યારે આવશે?...આપડા વિચાર ક્યારે બદલાશે?)

Gujarati Questions by Krina : 111072134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now