કાશ થોડું હાસ્ય પર નું વળતર બચાવ્યું હોત,
આજ ગરીબીમાં દિલને મારા જીવવું ના પડ્યું હોત.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111072009
Dp, pratik 8 year ago

વાંધાતો બૌજ છે શું કરીયે વેઠવું પડે??

Vaidehi 8 year ago

બવ વાંધા હો તમારે???

Dp, pratik 8 year ago

તો પછી એને સાનું રાખવા મારે વધુ રડવું પડે પાછું??

Vaidehi 8 year ago

તો પછી સૂર્ય શોધી લાવો બીજુ સુ???

Dp, pratik 8 year ago

એક ક્ષણ ના હાસ્ય માં શું ફેર પડે દિલ હસવું જોઈએ???

Vaidehi 8 year ago

ટોમ એન્ડ જેરી જોઇ લીઓ????

Dp, pratik 8 year ago

ગરીબી એટલે હાસ્ય ખતમ થઇ ગયું હવે દિલ ને કેમ હસાવું??

Vaidehi 8 year ago

પરતિક જી ગરીબી મા દિલ એટલે સમજાયું નૈં

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now