પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાં નું પણ ક્યાં ઓછું હતું !!

માણસ કયારેય ખરાબ નથી હોતો,,
આતો આપણું કીધું ન કરે એટલે ખરાબ લાગે છે...!!

English Quotes by Rakesh Chavda : 111070542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now