#AJ #માતૃભારતી #matrubharti

શ્વાસ...

મારા શ્વાસે શ્વાસમાં તારો અહેસાસ ભરું,
પછી જીવન જીવવાની એક કલ્પના કરું !

પામવા તુજને ના તારા પર કોઈ રોબ કરું,
કે, ના પામવાનો, હું કદીયે ના વિષાદ કરું !

જીવંત રહું તુજમાં ફક્ત, તારો જ બની રહું,
પળ બે પળ જે પણ, તારામાં જ મસ્ત રહું !

મળે છે જ્યારે એકાંત, ખુદને તારી વાતો કરું,
યાદ કરું તને પહેલાં, પછી હું યાદ ઈશને કરું!

બસ આમજ ચાલે છે શ્વાસની ક્રિયા નિરંતર,
જીવંત રહે તું મુજમાં, ને હું બસ તુજમાં ધબકતો રહું.

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

Gujarati Good Night by Milan : 111070495
Milan 8 year ago

thank u shefali

Shefali 8 year ago

વાહ...ખૂબ સુંદર રચના

Milan 8 year ago

વાહ સિમરન સુંદર...

Simran Jatin Patel 8 year ago

શ્વાસે શ્વાસે લઉં એક તારું જ નામ.... દિલમાં કરું બસ એક જ તારી યાદોના પગલાં....

Milan 8 year ago

આપ સમજો એ મારું અહોભાગ્ય છે...

Padmaxi 8 year ago

તમે ખૂબ કેપેબલ છો

Milan 8 year ago

આપના આશીર્વાદ છે... બાકી હું તો રજ માત્ર....

Padmaxi 8 year ago

ખૂબ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now