ભલે ને ના સમજે તું મને,
તો પણ મારા બેચેન મનનું ચેન છે તું.
તું જ તો છે મારા જીવવાનું કારણ,
મને તો વગર નશે ચઢેલું ઘેન છે તું..

Gujarati Shayri by Pravin.. : 111069792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now