Gujarati Quote in Thought by વનરાજ સિંહ પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડીક સમજવા જેવી વાતો...

@ નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહિ

@ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછૈ તો- પહેલાં કરતાં ઘણુ સારું છે- તેમ જ કહેવુ

@ પાણી પણ લીજ્જતથી પીવું જાણે સરબત પીતા હોય

@ ભૂતકાળ ની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહિ

@ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ - મારી સમજણ કંઇક જુદી છે- તેમ કહેવુ

@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી

@ મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આથિઁક દરીદ્તા આવેછે.

@ મારુ નસીબ હવે જોરદાર થવાનુ છે- તે આશા હંમેશાં જિવંત રાખવી

@ હા કે ના થી પતી શકે તેના લાંબા જવાબ ટાળવા

@ સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહિ

@ દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહિં

@ કોઇનું પાણી પીવાનું થાય તો- તમારા ઘરનું પાણી બહુ મીઠુ છે- તેમ આભારવશ બોલવું

@ દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહી

@ નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવો...

(મીરેકલ ઓફ થોટ્સ-નો સારાંશ)

Gujarati Thought by વનરાજ સિંહ પરમાર : 111069688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now