ગુજરાતમાં શાળાઓમાં હજરી પુરવા માટે yes સરના બદલે જયહિન્દ કે જયભારત કહેવું પડશે.

પોલીસની પરેડ માં કે મીલીટરી માં પણ જયહિન્દ કહેવું પડે છે.

ચાલો બાળકોને એ તો યાદ રર્હેશે કે દેશનું નામ શું છે....

શુભ શરૂઆત નવા વરસની....

Gujarati News by Chaula Kuruwa : 111069557

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now