એક દિવાળીની રાત્રીના 12 વાગ્યા પછી મે એક મિત્રને નૂતવર્ષાભિનંદન કહ્યું તો એને કહ્યું, 12વાગે તો અંગ્રેજો નો દિવસ બદલાય મારો તો સવારે 6વાગે....
વાત એની સાચી કે દિવાળી વિક્રમ સંવત માં આવે એટલે....એને કહ્યું મારું નવું વર્ષ 6 વાગ્યા પછી આવે....
અને એજ નવરી સાતમે કાલે 12 am મને happy new year કહ્યું.
આનું શું કરવું!!!!!!!