"જીંદગી માંથી એક વર્ષ ઓછું થઈ ગયું
થોડી જુની યાદો પાછળ છૂટી ગઈ
થોડા સ્વપ્ન દિલ માં રહી ગયાં
થોડું ન માંગ્યા વગર પણ મળી ગયું
થોડા છોડીને જતા રહ્યા
થોડા નવાં જોડાશે જીંદગી ના સફર માં
થોડા મારા થી રૂઠેલાં છે
થોડા મારા થી ખુશ પણ છે.
થોડા મને મળી ને પણ ભૂલી ગયા
થોડા મને આજે પણ યાદ કરે છે.
થોડા અપરિચીત પણ છે.
થોડા પરેશાન પણ છે.
થોડા ને મારો ઈંતઝાર છે
તો થોડા નો મને ઈંતઝાર છે.
થોડું સાચું પણ છે.
થોડું ખોટું પણ છે.
કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો
કશું સારૂ લાગે તો મને યાદ કરજો"
"આપણા નહિ અંગ્રેજી વષૅ ની શરૂઆત નાં પ્રથમ દિવસ સુખમય વીતે તેવી શુભેચ્છાઓ"
?? જીતેન્દ્રસિંહ ??