Gujarati Quote in Thought by Vidya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસ તો તારીખની ગણતરીમાં વહી જાય છે
કેટકેટલાય 'વાર' ને 'તહેવાર' આવીને 'યાદ' અપાવી જાય છે,
વરસ બદલાતા "નવુ","નવા"શબ્દોની કિંમત પણ વધી જાય છે,
કેટલાંક સપનાઓ પણ વષૅ બદલાતા સાકાર થઈ જાય છે
2018 ને 2019 વચ્ચે બહુ ફરક નહીં,સાહેબ
એક રાતના અંધકારમાં વષૅનું"નામ"બદલાય જાય છે.

Gujarati Thought by Vidya : 111069184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now