માત્ર તારીખ બદલાશે
કેલેન્ડર બદલાશે
વર્ષ બદલાશે બીજું કંઈ નહીં
દિવસો તો એજ રહેશે
નવું વર્ષ તો ત્યારે શરુ થશે
જયારે તમે સપનાઓ પુરા કરવા
મહેનત કરશો.

Gujarati Whatsapp-Status by Mehul Dusane : 111069159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now