સાંજ પડતા એ વ્યક્તિ ની યાદ આવી
કેસરી રંગ નું આકાશ નજરે આવી
હું તો તારા મા મંત્ર મુગ્ધ હતો
આંખો ના પલકારે ચાંદની રાત આવી

-મેહુલ દુસાને

Gujarati Shayri by Mehul Dusane : 111069142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now