પોલીસ સ્ટેશનમા એક ભાઈ ફરીયાદ કરવા જાય છે....
*પોલીસ*: બોલો શુ ફરીયાદ છે ??
*ભાઈ*: અમારા પાડોસની બૈરી ખોવાઈ ગઈ છે...!!
*પોલીસ*: પાડોસની બૈરી ખોવાઈ છે... તો, તમે કેમ ફરીયાદ કરવા આવ્યા ?
લફડુ શુ છે ...??
*ભાઈ*: એના વર ને થયેલો આનંદ મારાથી જોવાતો નથી સાહેબ...
૩ દિવસથી એને ત્યાં પાર્ટી ઊપર પાર્ટી ? ચાલે છે ....
મારા થી સહન નથી થતુ...
?????
મિત્રો.. 20 જાન્યુઆરી મારી ગુજરાતી લઘુ નોવેલ આવી રહી છે... Matrubharti પર...
"બસ કર યાર" (સંવેદન પ્રેમ સ્ટોરી)