English Quote in Motivational by .મનશ્વી.

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અઙીખમ ઉભો છુ હુ.....તે જીતને
પામવા મુસકેલી સમ ટકરાવવા તૈયાર હુ....
ટકરાવ હોય વિકરાળ ભલે ટકરાવવુ તે તુફાન
સામે તુફાન ની તે પરા કાષ્ઠા તારા આત્મવિશવાસ ની સોબત મહા તુજ
સફળતા ની શિખ પામ તો રહીશ સદા.
તુ બસ સમ્માન જે સવઁ ને સદા સથવારો
છે મારો, તૂ સદા પામ તો રહીશ તે સ્નેહ ને.
સ્નેહ નો તે સંગાથ શુ.....?..

English Motivational by .મનશ્વી. : 111069108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now