વર્ષ બદલવાના સહુ msg કરે,
માણસ બદલાયો કોઈએ વાત કરી.?
ખુદ ને દુઃખ થયું ગામ ને જણાવ્યું,
તમારું અંગત કોઈ રડ્યું એની જાણ કરી?
તમારા કર્યો થી તમને આનંદ થયો,
તમારા કામ થી કોણ હરખાયું એ સમજાણું?
હું ને હું માંજ સદા ડુબિયા રહો છો,
કોઈ 'હું'ને ત્યાગી 'તું'ને ઉગાડ્યો એ દેખાયું?
તારું માન તારું સમ્માન તને વ્હાલું ભલે,
તમારા માટે થયા કોઈ બદનામ એની ભાળ પડી?
જીવન સંજોગ વર્ષ,સુખ દુઃખ આવ્યા કરે,
દિલમાં હોય લાગણી તો પારકા આપણા થયા કરે.
##શબ્દો_મારા_સમજે_એના_કામ_આવે .
Dp,"પ્રતીક"