આજ નો આ વર્ષે નો છેલ્લો દિવસ
આવતી કાલથી નવું વર્ષ શરૂ થશે
આ વર્ષે મા મને સારા અને ખરાબ ઘણા અનુભવો થયા છે
જોકે દરેક વ્યક્તિને આવા અનુભવો થતાં જ હોય છે અને આમ જોયે તો થવા પણ જોઈએ
તો જ વ્યક્તિને દુનિયા દારી સમજાય છે.. આ વર્ષે મને એક અદભૂત ભેટ આપી છે અને એ ભેટ આ પરીવાર છે મારો mbપરીવાર......
સ્વાર્થ થી તો હરકોઈ સંબંધ નિભાવતા હોય છે પણ
વગર સ્વાથૅ નો સંબંધ કયાક જ જોવા મળે છે અને એ
સંબંધ અહીં જોવા મળે છે આ પરીવાર દ્વારા ખુબ પ્રેમ મળ્યો છે
સમજદાર વડિલ પણ મળ્યા છે અને મારા જેવા ગાંડા મિત્રો પણ મળ્યા છે
રોકજોક પણ જોવા મળે છે એકતા પણ જોવા મળે છે
જ્ઞાન પણ મળે છે ખુશીનો ખજાનો પણ મળ્યો છે
કમલેશભાઈ, ભાવેશભાઇ (2),અભી, મયલુ, નિલ , જાગૃત, સેફાલીદી, રવીનાદી, ટીયા, કવુદી, હરીતા, અનેરી........ (....) બધા જ પરીવાર ના સભ્યોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા
કોઈ નુ નામ ભુલી ગઈ હોવ તો આમા નામ આવી ગયું એમ માની લેજો ઓકે... કોઈ ને મારાથી કે મારા દ્વારા તકલીફ પડી હોય તો... ભલે થઈ હોય આ વર્ષે પણ સહન કરવાની જ છે હાહાહા?????
Good by 2018..... Thank you so much too god to give me lovely online family.... Love you all mb family.....