ટુંકમાં અનુવાદ કરુ છુ.
હુ તમને અજાણ્યા વ્યક્તિ તરીકે મળ્યો હતો. હવે મારી પાસે તમે મિત્ર છો. આશા છે કે હવે આપણે બાકી ના જીવન ના રસ્તે સાથે જ હોઈએ જ્યાં મિત્રતા ખતમ જ ન થાય.
હુ તમારા માટે મહત્વની વ્યક્તિ હોઈ કે ન હોઉ. હુ ફક્ત એટલી જ આશા રાખું કે જ્યારે પણ તમે મારુ નામ સાંભળો તમારા ચહેરા પર સ્મિત હોય અને કહો કે "આ મારો મિત્ર છે "
આપ સૌનો આભાર માનું છું કે તમે મારી અમુલ્ય જીંદગી માં આવ્યા...