Quotes by Sanjeev Maliwad in Bitesapp read free

Sanjeev Maliwad

Sanjeev Maliwad

@sanjeevmaliwadgmailc


*? જે આપણી value ના સમજે ને, એને એક વાર પ્રેમથી એની value સમજાવી દેવાની !! ?*

*વિધીના લેખ ક્યારે સમજાયા છે ??*
*સુઃખ દુઃખ તો જીવનના પડછાયા છે..,*
???
*આટલી વિશાળ દુનિયામાં એક વ્યક્તિનું જ ગમવું,*
*એજ કુદરતની મોહમાયા છે..

Read More

ટુંકમાં અનુવાદ કરુ છુ.
હુ તમને અજાણ્યા વ્યક્તિ તરીકે મળ્યો હતો. હવે મારી પાસે તમે મિત્ર છો. આશા છે કે હવે આપણે બાકી ના જીવન ના રસ્તે સાથે જ હોઈએ જ્યાં મિત્રતા ખતમ જ ન થાય.
હુ તમારા માટે મહત્વની વ્યક્તિ હોઈ કે ન હોઉ. હુ ફક્ત એટલી જ આશા રાખું કે જ્યારે પણ તમે મારુ નામ સાંભળો તમારા ચહેરા પર સ્મિત હોય અને કહો કે "આ મારો મિત્ર છે "
આપ સૌનો આભાર માનું છું કે તમે મારી અમુલ્ય જીંદગી માં આવ્યા...

Read More