નવા વસ્ત્રો પહેરવાથી ચાલ બદલાય છે,
રોજ રોજ માણસના હાલ બદલાય છે.
મહિના બાર જેમ તેમ ભટકી વિતાવ્યા,
હવે બદલે વેશ એમ,જેમ સાલ બદલાય છે.

જતા વર્ષ માં આવતા વર્ષની શેભેચ્છાઓ.
#####જિયો_દિલ_સે #######
Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111068950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now