*? ભારતીય ઉપનામ?*
*?સોલ્ટ સિટી: ગુજરાત*
*? ભારતનું સ્વિત્ઝર્લેન્ડ: કાશ્મીર*
*?સોયાપૃદેશ:મધ્ય પ્રદેશ*
*?મસાલાનો બગીચો:કેરળ*
*? ભારતનું ગોલ્ડન સિટી: જેસલમેર*
*?ભારતનુ માન્ચેસ્ટર, ભારત નુ બોસ્ટન: અમદાવાદ*
*?ભારતનુ ડેટ્રોઇટ:પીથમપુર*
*?ભારતનો બગીચો: બેંગલોર*
*?ભારતનુ પેરિસ: જયપુર*
*?ભારતનુ પિટ્સબર્ગ: જમશેદપુર*
*?ભારતનુ હોલિવૂડ: મુંબઈ*
*?ભારતનુ ટોલિવૂડ: કોલકાતા*
*?સરોવરનુ નગર: શ્રીનગર*
*?મહેલોનુ શહેર: કોલકાતા*
*?ડાયમંડ હાબૅર: કોલકાતા*
*?સ્ટીલ નગરી: જમશેદપુર*
*?અંતરિક્ષનુ નગર: બેંગલોર*
*?કોલસાનગરી: ધનબાદ*
*?જુડવા શહેર: હૈદરાબાદ, સિકંદરાબાદ*
*?સૂયૅનગરી: જોધપુર*
*? રાજસ્થાન નું હૃદય: અજમેર*
*?સુવાસોનુ શહેર:કન્નનોજ*
*?બ્લૂ માઉન્ટેન: નીલગીરી પવૅતો*
*?અરબસાગરની રાણી:કોચી*
*?પૂવૅનુ વેનિસ:કોચી*
*?પૂવૅનુ સ્કોટલેન્ડ: મેઘાલય*
*?ગુલાબીનગરી: જયપુર*
*?સાત ટાપુ નું શહેર: મુંબઈ*
*?તહેવારોનુ શહેર:મદુરાઈ*
*? ઉત્તર ભારતનુ માન્ચેસ્ટર: કાનપુર*
*?બગીચાનુ શહેર:કપૂરથલા*
*?પવૅતોની નગરી: ડુંગર પુર*
*?લીચી શહેર: દેહરાદૂન*
*?વરસાદનુ ઘર: મેઘાલય*
*?પવૅતોની રાણી: મસૂરી*
*?નવાબોનુ શહેર:લખનઉ*
*? પાંચ નદીની ભૂમિ: પંજાબ*
*? રાજસ્થાન નું શિમલા: માઉન્ટ આબુ*
*? રાજસ્થાન નું ગૌરવ: ચિત્તોડગઢ*
*? કણાટર્ક નું રત્ન: મૈસૂર*
*?વનોનુ નગર: દેહરાદૂન*
*? ઈલેક્ટ્રોનિક શહેર: બેંગલોર*
*?કવીન ઓફ ડેક્કન: પુણે*
*? પવિત્ર નદી: ગંગા*
*? વૃધ્ધ ગંગા: ગોદાવરી*
*? કાળી નદી:શારદા*
*? દક્ષિણ ભારતની ગંગા: કાવેરી*
*?સાત ટેકરીઓ નુ શહેર: મુંબઈ*
*?લેધરસિટી: કાનપુર*
*?કેરળનો ગેટ વે: કોચી*
*?સપનાઓનુ શહેર: મુંબઈ*
*?તાજ નગરી: આગ્રા*
*?ગુરુની નગરી: અમૃતસર*
*?ભારતનુ સિલિકોનવેલી: બેંગલોર*
*?મંદિરોનુ શહેર: વારાણસી*
*? એશિયા નુ ડેટ્રોઇટ: ચેન્નાઇ*
*?ભારતનુ ઓટોહબ: ચેન્નાઇ*
*?ભારતનો ગેટ વે: મુંબઈ*
*? ઓરેન્જ સીટી: નાગપુર*
*?સંતોનુ શહેર:રૂષિકેશ*
*? ભારત નુ પવિત્ર શહેર: વારાણસી*
*? ભારત નુ વાઈન કેપિટલ: નાસિક*
*? ભારત નુ ગેપ્સસીટી: નાસિક*
*?ભારત નુ કેલિફોર્નિયા: નાસિક*
*? ડાયમંડ સીટી:સુરત*