કવિ નથી હું પણ આમ
લખવું બહુ ગમે છે ,

શબ્દો સાથે રોજ આમ
રમવું બહુ ગમે છે ...

આમ તો આખો દિવસ
વીતે છે કામ કરતાં .,

પણ રોજ તને આમ
મળવું બહુ ગમે છે ...??

Gujarati Good Morning by jagrut Patel pij : 111067828
હરિ... 8 year ago

su kre...?? jai shree krishnaaa....??

હરિ... 8 year ago

wahh....kavi nhi m ne....?? oy

jagrut Patel pij 8 year ago

વાહ..શુભ સવાર

Shefali 8 year ago

વાહ...સુપ્રભાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now