જ્યારે પણ કોઈ પોતાનું એકાંત માગે છે,

ત્યારે જાણે આ જિંદગીનો અંત લાગે છે..!! 

હું કેમ ક્યારેય કોઈનું એકાંત ના બની શક્યો,

એ વાતનો હમેશાં મને રંજ લાગે છે..!!

*****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111067390
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@Tina...@hiral...@harita...@tiya...@bhaveshbhai...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

jay shree krishna ...

હરિ... 8 year ago

saras.....jai shree krishnaaaa..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now